સંબંધિત સમાચાર
- HMPV Virus Symptoms - ચીનમાં ફેલાયેલા HMPV વાયરસના બાળકો અને યુવાઓમાં જોવા મળતા લક્ષણો ? જાણા કેવી રીતે બચવુ અને શુ છે ઉપાય
- HMPV virus- કોરોના પછી HMPV એ વિશ્વને ડરાવી દીધું
- Mahakumbh 2025: Dome City માં મળશે 5 સ્ટાર હોટલ જેવી સગવડ, ભાડું સાંભળીને ચોંકી જશો તમે !
- ડોક્ટરને દર્દીથી થયું કેન્સર, દુનિયામાં પહેલીવાર ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે
- Viral Video: નાગના મોત પછી પણ કલાકો સુધી ત્યા જ બેસી રહી નાગિન
HMPV Case in India - ચીન પછી હવે ભારતમાં પણ HMPV વાયરસના કેસ, આ રાજ્યમાં બે બાળકો સંક્રમિત
HMPV virus in india
ચીન પછી હવે ભારતમાં પણ હ્યૂમન મેટાન્યૂમોવાયરસ એટલે કે HMPV ના કેસ સામે આવ્યા છે. ICMR એ પોતાની રૂટીન સર્વિલાંસના માધ્યમથી કર્ણાટકમાં હ્યૂમન મેટાન્યૂમોવાયરસ (એચએમપીવી)ના બે કેસ સામે આવ્યા છે.
બે નાના બાળકોમાં મળ્યો કેસ
કર્ણાટકના બે બાળકોમાં HMPV વાયરસના લક્ષણ સામે આવ્યા છે. અત્યાર સુધી મળતે માહિતી મુજબ એક 3 મહિનની નવજાત શિશુ જેને બ્રોન્કોપમોનિયાનો ઈતિહાસ છે, તે HMPV વાયરસથી સંક્રમિત હતી. તેણે Baptist હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેનો ઈલાજ કરવામાં આવ્યો છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવમાં આવી છે. બીજી બાજુ કર્ણાટકમાં એક 8 વર્ષનુ બાળક જેને બ્રોન્કોપમોનિયાના ઈતિહાસ છે. તે પણ આ હોસ્પિટલમાં 3 જાન્યુઆરીના રોજ HMPV વાયરસથી સંક્રમિત જોવા મળ્યો છે. બાળક હવે સાજો થઈ રહ્યો છે.
