શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By

International labour Day- મજૂર દિવસ પર તમારા બધા મેહનતી મિત્રોને આ સ્પેશમ મેસેજ મોકલો

International labour Day- દર વર્ષ 1 મેને ઉજવાય છે. આ દિવસે મજૂરોની મેહનત અને સાચી સેવાને નમન કરાય છે. મજૂર દિવસ labour Dayના દિવસે વાદ-વિવાદ, ભાષણ અને કાવ્ય પાઠ પ્રતિયોગિતાના આયોજન કરાય છે. આર્ટ એગ્જીબિશન અને સ્પોર્ટસથી સંબંધિત એ એવેંટસ આયોજિત કરાય છે. તેને મે દિવસ May Day ના નામથી પણ  ઓળખાય છે. આ દિવસે આશરે બધી કંપનીઓમાં રજા હોય છે. આંતરરાષ્ટ્રીય  લેબર ડે ના ગૂગલ ડૂડલ બનાવ્યું છે. 
અહીં લેબર ડેના 5 ખાસ મેસેજ આપ્યા છે. તમારા બધા મેહનતી મિત્રોને આ સ્પેશમ મેસેજ મોકલો 
મેં મજદૂર હૂ મહજબૂર નહી 
યહ કહને મેં મુઝે શર્મ નહી 
અપને પસીને કી ખાતા હૂં 
મે મિટ્ટી કો સોના બનાતા હૂં!! 
 
અમીરી મેં અકસર અમીર અપને સૂકૂઅ કો ખોતા હૈ, 
મજદૂર ખા કે સૂખી રોટી બડે આરામ સે સોતા હૈ, 
 
હાથો મેં લાઠી હૈ, 
મજબૂત ઉસકી કદ કાઠી હૈ, 
હર બાધા કો વો કર દેતા હૈ દૂર, 
દુનિયા ઉસે કહતી હૈ મજદોર, 
મજૂર દિવસ ની શુભેચ્છા !!