ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લેટેસ્ટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 25 એપ્રિલ 2022 (10:50 IST)

Lemon Thief CCTV footage- શાક માર્કેટમાં હોબાળો! ઈ રિક્શાથી આવ્યા લુટેરા અને ઉડાડી લઈ ગયા લીંબૂ CCTV માં જોવાયો બધુ

Lemon In Vegetable Market
Lemon Thief CCTV footage: ઉનાળામાં લોકોને રાહત આપતુ લીંબૂ (Lemon Price) હવે લોકોને રડાવી રહ્યો છે. લીંબૂની કીમત આટલી વધી ગઈ છે કે હવે ચોરોની નજરોમાં આવી ગયુ છે. રાજસ્થાનના જયપુર (Jaipur)માં  ચોર સોના ચાંદી નહી પણ લીંબૂની ચોરી કરવામાં લાગ્યા છે. જયપુરના શાક માર્કેટમાં લીંબૂની ચોરીની ઘટનાનો સીસીટીવી ફુટેજ સામે આવ્યો છે આ ફુટેજમાં જોઈ શકો છો કે કેવી રીતે કેટલાક લોકો માર્કેટમાં ફરે છે અને ત્યાંથી લીંબૂની ચોરી કરીને નાસી જાય છે. 
 
ચોરોના નિશાના પર લીંબૂ 
વધતી કીમતથી લોકોના દાંત ખટ્ટા કરનાર લીંબૂ હવે ચોરોના નિશાના પર આવી ગયો છે જયપુરના મુહાના માર્કેટમાં લીંબૂની ચોરી કરનાર ચોર હવે સક્રિય થઈ ગયા છે. સ્થિતિ એવી છે કે ગયા કેટલાક દિવસોથી આ માર્કેટમાં ઘણી વાર લીંબૂની ચોરી થઈ ગઈ છે. વાયરલ થઈ રહ્યા સીસીટીવી ફુટેજમાં જોઈ શકો છો કે શાક માર્કેટમાં કેવી રીતે ચોર ઘુસી આવે છે અને લીંબૂ ચોરાવીની નાસી જાય છે.