શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 17 એપ્રિલ 2022 (13:53 IST)

લગ્નમાં વરરાજાને ગિફ્ટમાં મળ્યા લિંબૂ,

દેશમાં વધતી ગરમીની વચ્ચે લીંબૂની માગમાં અચાનક વધારો થયો છે, જેના કારણે તેના ભાવ પણ આકાશે આંબી રહ્યા છે. લીંબૂની કિંમતમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. 
 
લીંબૂના ભાવ જે રીતે વધી રહ્યા છે, તેને લઈને લોકો હવે ગિફ્ટમાં લીંબૂ આપવાના શરૂ કર્યા છે. 
 
આવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. અહીં ધોરાજીમાં એક લગ્ન દરમિયાન વરરાજાને લીંબૂના પેકેટ ગિફ્ટમાં આપવામાં આવ્યા છે. જેની તસ્વીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.