મંગળવાર, 12 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 માર્ચ 2022 (11:26 IST)

Lemon Price- ગરમી આવતા લીંબુના ભાવ આસમાને

ગરમીની શરૂઆત થતાં જ રાજ્યમાં લીંબુના ભાવ ઉચકાયા છે. સામાન્ય રીત લીંબુના ભાવ 20-30 રૂપિયા હોય છે. પણ ગરમીમાં વધારાના કારણે લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. અત્યારે લીંબુના ભાવ 130 થી 150 રૂપિયા પ્રતિકિલો સુધી પહોંચી ગયો છે. 
 
હાલમાં લીંબુના હોલસેલ ભાવ 40 થી 80 પ્રતિકિલો છે
તો રિટેલ બજારમાં 130- 150 રૂપિયા પ્રતિકિલો પહોંચી ગયા છે