ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By

New Yearના પહેલા દિવસે જરૂર કરો આ 5 કામ, આખું વર્ષ મળશે ફાયદા

New year first day
નવા વર્ષની શરૂઆતમાં થોડા જ કલાક બાકી છે. આખી દુનિયા અત્યારેથી જ જશ્નમાં ડૂબી છે. નવા વર્ષનો સ્વાગત કેટલાક લોકો પાર્ટી કરીને કરશે તો તેમજ કેટલાક લોકો નવા વર્ષની શરૂઆત રેજ્યુલેશનની સાથે કરશે. તેથી જો તમે ઈચ્છો છો કે નવું વર્ષ ખુશીઓથી ભરેલું હોય તો તેના માટે આ ટિપ્સ તમારા કામ જરૂર આવી શકે છે. 
 
નવા વર્ષ પર ઘરમાં કોઈ પણ તૂટેલી વસ્તુ ન રાખવી કારણકે તેનાથી બેડલક ઘરમાં આવે છે. તેથી કોશિશ કરવીકે ન્યૂ ઈયરથી એક દિવસ પહેલા ઘરની સફાઈ કરી દો. આ દિવસે કાળા રંગના કપડા ન પહેરવું, લાલ કે કોઈ ડાર્ક રંગના કપડા પહેરવું વધારે ફાયદાકારી થઈ શકે છે. 
 
નવા વર્ષ પર પર્સ કે અલમારીમાં રોકડ રાખવી જોઈએ. આવું કરવાથી વર્ષ ભર દરિદ્રતા પાસે નહી આવે છે. આ દિવસે ઘરમાં પૂજા પાઠ કરી બધાને પ્રસાદ આપવું. તેનાથી ઘરનો વાતારવણ ખુશનુમા બન્યું રહે છે. 1 જાન્યુઆરીથી પહેલા તમારા બધા બિલ ભરી નાખો જેથી નવા વર્ષ પર કોઈ ઉધાર ન રહે. 
 
કહેવું છે કે વર્ષના પહેલા દિવસે જે પણ માણસ તમારા ઘરે આવે છે તેનો પ્રભાવ તમારા ઘરમાં આખુ વર્ષ બન્યુ રહે છે તેથી ઘરમાં કોઈને પણ બુલાવત પહેલા સોચી વિચારીને બોલાવો. 
 
આ દિવસે કોઈ કર્જ કે ઉધાર ના આપો તેનાથી આખું વર્ષ તમારું હાથ ખાલી રહેશે અને તમારા પૈસા લોકો પાસે જતુ રહેશે. નવા વર્ષ પર ચાકૂ કાતર જેવી વસ્તુ પણ ખરીદીને ઘરે ન લાવવી. 
 
કહે છેકે નવા વર્ષ પર માંસ ખાવાથી ગરીબી આવે છે. તેથી નવા વર્ષ પર ભૂલીને પણ ચિકન કે માંસને હાથ ન લગાવવું. નવા વર્ષાઅ સમયે સૂપ પીવું તમારા માટે ફાયદાકારી હશે સાથે જ તમે અંગૂર ખાવું તેનાથી તમારી કિસમત ચમકશે. મધ્યરાત્રીમાં ઘરનો બારણો ખોલીને રાખો ઘરમાં લક્ષ્મીનો આગમન હોય છે.