હવે સ્કર્ટમાં નજર આવી પોલીંગ ઓફીસર, પહેલા પીળી સાડીમાં વાયરલ થઈ હતી ફોટા

Last Modified રવિવાર, 15 સપ્ટેમ્બર 2019 (08:39 IST)
જો તમે ભૂલ્યા નહી હશો તો લોકસભા ચૂંટણી 2019ના સમયે સોશિયલ મીડિયા પર એક પીળી સાડી ઑફીસરની ફોટા વાયરલ થઈ હતી. હવે એક વાર ફરી આ


મહિલા ઑફીસરએ તેમની ગ્લેમરસ ફોટાથી સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યુ છે.
પીળી સાડીવાળી આ મહિલાનો નામ રીના દ્વીવેદી છે. જે લખનૌના પીડબ્લ્યૂડી વિભાગમાં કનિષ્ઠ સહાયકના પદ પર છે.
હકીકતમાં લોકસભા ચૂંટણીમાં રીના મોહનલાલ ગંઃઅના નગરામમાં મતદાન કરવા પહોંચી હતી અને આ સમયે તેને પીળી રંગની આ સાડી પહેરી હતી જેમાં તે ખૂબ સુંદર નજર આવી રહી હતી. આ ફોટા સોશિયલ મીડિયા પર ધમાલ મચા


આ પણ વાંચો :