આ 10 બૉલીવુડ સિતારાની જોડી બની રીયલ લાઈફ જોડી, વાંચો લવ સ્ટોરી

Last Updated: ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2019 (17:55 IST)
બૉલીવુડની ફિલ્મોની રીતે જ સિતારાના લગ્ન પણ યાદગાર છે જેમાં પડદાની જૉડીઓ અસલ જીવનમાં એક થઈ ગઈ. વેલેંટાઈન ડે પર વાંચો ફિલ્મ ઈંડસ્ટ્રીના 10 વેસ્ટ જોડીની સ્ટોરી 
દીપિકા - રણવીર 
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની કેમેસ્ટ્રી કોઈ ન કોઈ કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમા જ બન્ને લગ્ન બંધનમાં બંધ્યા છે. બન્ને એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. ફિલ્મના સેટ પર જ બન્નેની મિત્રતા થઈ પછી પ્રેમ અને ફરી લગ્ન. આશરે 6 વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા પછી બન્ને લગ્ન કરી હતી. પદ્માવત, ગોળીઓની રાસલીલા રામલીલા, બાજીરાવ મસ્તાની ફિલ્મમાં બન્નેની જોડીએ બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી દીધું હતું. 
 


આ પણ વાંચો :