શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: બુધવાર, 5 સપ્ટેમ્બર 2018 (17:31 IST)

દેશનો પ્રથમ "રોટી બેંક" મફતમાં મળશે ભોજન

ડુંગરપુર- દક્ષિણી રાજસ્થાનના નાના શહર ડુંગરપુરમાં દેશનો પ્રથમ રોટી બેંક ખોલાયું. જ્યાં કોઈ પણ માણસ નિ:શુલ્ક એટલે કે મફતમાં ભોજન કરી શકે છે. 
 
શહરમાં તેમની આ અનોખી પહલ નગર પરિષદના હોસ્પીટલમાં કરાઈ છે. તેના માટે ડુંગરપુર નગર પરિષદએ સ્થાન આપ્યું છે. જ્યારે રોજ્-દરરોજની વ્યવસ્થાની જવાબદારી શહેરના સમાજસેવીઓએ ઉપાડી છે. નગર પરિષદના સભાપતિ અને સ્વચ્છ રાજસ્થાનના બ્રાંડ એમ્બેસેડર કે. કે. ગુપ્તાની આ રોટી બેંક ખોલવાનો નિર્ણય લીધું છે. પાછલા અઠવાડિયા આ બેંક ખોલવાની જાહેરાત કરી હતી. ગુપ્તાએ જણાવ્યું કે શહરના આ જિલ્લાનો એકમાત્ર હોસ્પીટલ છે. 
 
દર્દીઓને તો ભોજન હોસ્પીટલ આપે છે પણ તેના સાથીદારને ભોજન માટે પરેશાન થવું પડે છે. શહેરમાં પર્યાપ્ત હોટેલ અને ધર્મશાળા પણ નથી. આસપાસના ક્ષેત્રોમાં આ શહરનો મુખ્ય સ્થાન છે. અહીં સરકારી નૌકરી માટે પરીક્ષાઓ આયોજિત કરાય છે. પરીક્ષાર્થીઓને રહેવા અને ખાવા માટે ભારે પરેશાનીનો સામનો કરવું પડે છે. તેને ધ્યાનમાં રાખતા રોટી બેંકની શરૂઆત કરી છે. તેને જણાવ્યું કે આ બેંકથી કોઈ પણ માણસ નિ:શુલ્ક રોટી મેળવી શકે છે. કોઈ માણસ ઈચ્છે તો ધન શ્રમ પણ દાન પણ કરી શકે છે. 
 
તેણી કીધું કે રોટી બેંકના સંચાલન માટે એક ટ્ર્સ્ટની સ્થાપના કરી છે. કોઈ પણ માણ્સ એક લાખ રૂપિયા દાન કરી તેનો ટ્ર્સ્ટી બની શકે છે. તે સિવાય કોઈ પણ ખાસ અવસર જેમકે જનમદિવસ, જયંતી કે પુણ્યતિથિ અને તહેવાર પર ભોજનની વ્યવસ્થાની જવાબદારી લઈ શકે છે. તેમાં બાળકોને જોડવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. શાળામાં અભ્યાસ કરતા બાળકથી ઘરથી એક વધારે રોટલી લાવવા માટે કીધું તે રોટલીઓને લંચના સમયે જરૂરિયાત માણસ સુધી પહોંચાડશે.