સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: ગુરુવાર, 13 એપ્રિલ 2023 (10:36 IST)

અભિનેત્રી ઉત્તરા બાવકરનું નિધન, 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી ઉત્તરા બાવકરનું નિધન, 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને જાણીતી અભિનેત્રી ઉત્તરા બાવકરનું લાંબી માંદગી બાદ મહારાષ્ટ્રના પુણે શહેરમાં નિધન થયું છે. તેના પરિવારના નજીકના સૂત્રોએ આ માહિતી આપી છે.
 
79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર, તેણી 79 વર્ષની હતી અને છેલ્લા લગભગ એક વર્ષથી બીમાર હતી. અભિનેત્રીએ મંગળવારે પુણેની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જણાવી દઈએ કે બુધવારે સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
 
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને જાણીતી અભિનેત્રી ઉત્તરા બાવકરનું લાંબી માંદગી બાદ મહારાષ્ટ્રના પુણે શહેરમાં નિધન થયું છે. તેના પરિવારના નજીકના સૂત્રોએ આ માહિતી આપી છે.