સંબંધિત સમાચાર
- G-20 માટે દિલ્હીમાં 25 ફાઈવ સ્ટાર હોટલ બુક, અમેરિકી રાષ્ટ્રપતિ માટે 400થી વધુ રૂમ બુક
- અમદાવાદ મ્યુનિ.સંચાલિત AMTS BRTS બસના પાંચ માસમાં ૨૫૯ અકસ્માત, ૧૩નાં મોત
- 25 ઓગસ્ટનું રાશિફળ - આજે આ જાતકો પર મા લક્ષ્મીની કૃપા રહેશે
- BRICS Summit: PM આજથી BRICS બેઠક માટે દક્ષિણ આફ્રિકા જશે, 25મીએ એથેન્સની પણ મુલાકાત લેશે
- Chandrayaan-3- માત્ર બે દિવસ, 25 કિલોમીટરના અંતરે પરિક્રમા, ISRO એ જાહેર કરી ચંદ્રની નવી તસવીરો
World Samosa Day 2023: એક એવી ફેક્ટરી જેમાં મશીનો સમોસા બનાવે છે
World Samosa Day 2023:સમોસા એક એવો ભારતીય નાસ્તો છે, જે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સમોસાનો પણ દિવસ હોય છે? આ દિવસને 'વિશ્વ સમોસા દિવસ' કહેવામાં આવે છે. વિશ્વ સમોસા દિવસ દર વર્ષે 5 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે.
આવા 25,000 પારંપરિક સમોસા બનાવવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ સમોસા મશીન દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. આ વિડિયો eatwithdelhi નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.
Edited By - Monica Sahu
