મુલાયમસિહંને નોટિસ

N.D

નવી દિલ્હી| વેબ દુનિયા| Last Modified સોમવાર, 30 માર્ચ 2009 (15:45 IST)
મૈનપુરીની મહિલા જિલ્લાધિકારી વિરૂધ્ધ આપત્તિજનક વાતો કરવાના મામલે સપા પ્રમુખ મુલાયમસિહં યાદવે ચૂંટણી આયોગે નોટિસ પાઠવી છે. વળી ચૂંટણી પંચે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે,એવા ઉમેદવારો ઉપર કડી નજર રાખવામાં આવે કે જે અધિકારીઓને ડરાવવા, ધમકાવવા તથા કાયદાને પોતાના હાથમાં લઇ રહ્યા છે. ચૂંટણી કમિશ્નર એસ વાય કુરેશીએ કહ્યું હતું કે, અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, મીડિયા રિપોર્ટ પર પણ કડી નજર રાકવામાં આવે. જેથી એવા ઉમેદવારો સામે કાર્યવાહી કરી શકાય જે નિષ્પક્ષ ચૂંટણી યોજવામાં વિધ્નો ઉભા કરી રહ્યા છે.


આ પણ વાંચો :