રાજસ્થાનના રાજ્યપાલે મતદાન કર્યુ

જયપુર. | ભાષા| Last Modified ગુરુવાર, 7 મે 2009 (13:08 IST)

રાજસ્થાનના રાજ્યપાલ એસ.કે સિંહે આજે અહી સિવિલ લાઈંસ ક્ષેત્રમાં સ્થિત મતદાન કેન્દ્રમાં મતદાન કર્યુ.

રાજભવન પ્રવક્તાના જણાવ્યા અનુસાર રાજ્યપાલની સાથે તેમની પત્ની મંજૂ સિંહે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.


આ પણ વાંચો :