મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. પ્યાર હી પ્યાર
Written By
Last Modified: મંગળવાર, 4 ડિસેમ્બર 2018 (17:23 IST)

Boyfriendને સહન કરવા પડે છે ગર્લફ્રેંડના આ નખરા

દરેક છોકરી ઈચ્છે છે કે તેનો બોયફ્રેંડ તેની દરેક વાત માને. છોકરાઓ પણ પોતાની પાર્ટનરને ખુશ કરવા માટે તેની દરેક વાત માની લે છે.  પન યુવતીઓના કેટલાક એવા નખરા હોય છે જેને ન ઈચ્છવા છતા પણ બોયફ્રેંડને તે સહન કરવા પડે છે. ચાલો જાણી યુવતીઓના કેટલાક એવા કોમન નખરા જે તે પોતાના બોયફ્રેંડ સામે જરૂર કરે છે. 
 
 
તમે મને પ્રેમ નથી કરતા - છોકરાઓ પોતાની ગર્લફ્રેંડને ખુશ કરવા માટે તેની દરેક વિશ પૂરી કરે છે. પણ પછી છોકરીઓ કહે છેકે તમે મને પ્રેમ નથી કરતા જો આવુ હોય તો તમે મારી દરેક વિશ પૂરી કરતા 
 
મૂવી નથી બતાવતા - દરેક છોકરી ઈચ્છે છે કે તેનો બોયફ્રેંડ તેમને વીકેંડમાં એકવાર મૂવી બતાવવા માટે લઈ જાય અને તેના આ નખરાં બોયફ્રેંડ ન ઈચ્છે છતા પણ સહન કરવા પડે છે. 
 
દૂર દૂર કેમ રહો છો ?- પબ્લિક પ્લેસ પર પણ યુવતીઓ પોતાના બોયફ્રેંડના હાથમાં હાથ નાખીને ચાલવા માંગે છે.  તેમને પોતાના પાર્ટનરથી દૂર રહેવુ બિલકુલ સહન નથી થતુ. 
 
શોપિંગ નથી કરાવતા - છોકરીઓને શોપિંગ કરવી ખૂબ પસંદ હોય છે. આ જ કારણે તે દરેક સમયે બોયફ્રેંડને શોપિંગ કરાવવા માટે જીદ્દ કરતી રહે છે. 
 
રેસ્ટોરેંટ લઈ જાવ -  ફૂડ લવર્સ છોકરીઓ અવાર નવાર બોયફ્રેંડને રેસ્ટોરેંટ લઈ જવાની જીદ્દ કરે છે.  તેમના આ નખરા બોયફ્રેંડના ન  ઈચ્છવા છતા પૂરા કરવા પડે છે.  
 
જ્યા જાવ બતાવીને જાવ - જો તમે કયાક જઈ રહ્યા છો તો તેના વિશે ગર્લફ્રેંડને ખબર હોવી ખૂબ જરૂરી છે. તેની આ જીદ્દને કારણે તમને તમારી ક્ષણ ક્ષણની માહિતી ગર્લફ્રેંડને આપવી પડે છે.