સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. લગ્ન વિશેષાંક
  3. સાજ-શણગાર
Written By
Last Modified: ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (14:34 IST)

ફર્સ્ટ નાઈટને લઈને દરેક છોકરીના મનમાં આવે છે આ 10 વિચાર

લગ્નની સાથે તેમની ફર્સ્ટ નાઈટને લઈને છોકરીઓમાં એક્સાઈટમેંટની સાથે નર્વસનેસ પણ હોય છે. છોકરીઓના લગ્ન પછી પહેલી રાત ખૂબ એક્સટ્રીમ કંડીશંસથી પસાર હોય છે. તેને લઈને તેમના મનમાં ઘણા વિચાર અને સવાલ આવે છે. જેના વિશે આજે અમે તમને જણાવી રહ્યા છે. તો ચાલો જાણીએ છે નવી પરિણીત 
દુલ્હનના મનમાં તેમની ફર્સ્ટ નાઈટને લઈને કેવા-કેવા વિચાર આવે છે. 
1. શું સાચે સુહાગરાત પર ફિલ્મોની રીતે એક સુંદર રૂમ, સળગતી મીણબત્તી, પરફ્યૂમ અને ગુલાબની પાંખડીઓ હશે? 
 
2. છોકરીઓ વિચારે છે કે શું તેને પણ કેસરવાળું દૂધ લઈને જવું પડશે? ખબર નહી એવું હોય પણ છે કે નહી? તેના સાસરાવાળા એક ગ્લાસ આપશે કે 2 
 
3. શું રાત્રે તેમની ફેમિલીના કોઈ રીત કરવાનો ટ્રેડિશન તો નથી. આટલી બધી રીવાજ અને ગૂંચવણ પછી સુહાગરાત કેવી રીતે મનાવીશ. 
 
4. ફિલ્મોમાં તો વર તેમની વધુને ગિફ્ટ આપે છે. શું મારું હસબેંડ મારા માટે ગિફ્ટ લાવશે કે મારા માટે કોઈ સરપ્રાઈજ હશે? 
 
5. શું મને રૂમમાં ઘૂંઘટ કરીને રાહ જોવી પડશે કે પણ એવું કોઈએ જણાવ્યું નથી. ઘૂંઘટમા કેવી લાગીશ અને ખબર નહી આવું હોય પણ છે કે નહી. 
 
6. આવું તો નહી કે મને પણ ફર્સ્ટ નાઈટ પર તેને કોઈ ગિફ્ટ આપવું પડશે. પણ હું તેના માટે કઈક પણ નથી લીધું. ક્યા લગ્નની પહેલીરાત સીચુએશન વીયર્ડ નહી થઈ જાય. 
 
7. જે રીતે હું નર્વસ થઈ રહી છું શું તે પણ આવું જ ફીલ કરી રહ્યું હશે. ખબર નગી તેને આવું લાગણી થઈ પણ રહી હશે કે નહી. 
8. તે સમયે હું એવી જ રીતે તૈયાર રહીશ કે રાતની ડ્રેસમાં જ રહીશ. એ મને વગર મેકઅપ જોશે. મને તો ખૂબજ ડર લાગી રહ્યું છે. 
 
9. જો મને તેના આવતા પહેલા ઉંઘ આવી ગઈ તો? થાક પછી ઉંઘ તો આવી જ છે પણ એ શું વિચારશે મારા વિશે. 
10. કાલે સંબંધી અને ફ્રેડસ ફર્સ્ટ નાઈટ વિશે પૂછીશ તો હું શું જવાબ આપીશ. હું કોઈને નહી જણાવવા ઈચ્છતી કે મારી ફર્સ્ટ નાઈટ કેવી રહી. હું બધાને શું કહીશ.