1. લાઈફ સ્ટાઈલ
  2. લગ્ન વિશેષાંક
  3. વિવાહ લેખ
Written By

દરેક યુવતીને ફર્સ્ટ નાઈટ પહેલા જાણ હોવી જોઈએ આ 3 વાતો

રોમાંસ દરેક કપસના સંબંધોનો એક મુખ્ય ભાગ છે. ભલે વાત હોય અનમેરિડ કપલ્સની કે પછી મેરિડ કપલ્સની. બંને વચ્ચે પ્રેમ અને રોમાંસ ખૂબ જરૂરી છે. રોમાંસ વગર તેમની લાઈફ બોરિંગ અને સંબંધો કમજોર થઈ શકે છે. રોમાંસ સાથે સાથે પાર્ટનરની ફીલિગ્સને સમજવી અને તેના વિશે જાણવુ પણ જરૂરી છે.  પતિ-પત્ની વચ્ચે શારીરિક સંબંધ ખૂબ મહત્વનો છે અને વાત કરી ફર્સ્ટ નાઈટની તો આ તો વધુ સ્પેશ્યલ છે.  
આવા સમયે જરૂરી છે કે દરેક યુવતીને ફર્સ્ટ નાઈટમાં શારીરિક સંબંધ બનાવતા પહેલા આ વાતોની જાણ હોવી જોઈએ. જેનાથી તેમના મનમાં કોઈપણ પ્રકારનો ભય ન રહે.  જાણો શુ છે એ વાતો... 
 
કંડોમ વગર સંબંધ - કેટલીક યુવતીઓ લગ્ન પછી તરત જ પ્રેંગનેટ થવા માંગે છે. તે પાર્ટનર સાથે ગોલ્ડન ટાઈમ સ્પેંટ કર્યા પછી બાળકોની જવાબદારી ઉઠાવાઅનુ વિચારે છે.  જો તમે લગ્ન પછી તરત જ પ્રેગનેંટ ન થવા માંગતા હોય તો પાર્ટનર સાથે વાત કરીને કંડોમ સાથે જ સંબંધ બનાવો. 
ફર્સ્ટ ટાઈમ ઈંટરકોર્સ અને પ્રેગ્નેંસી - ઈંટરકોર્સ અને પ્રેગનેંસી વિશે યુવતીઓને જાણ હોવી જોઈએ. પહેલીવાર સંબંધ બનાવવા પર પ્રેગ્નેંટ પણ થઈ શકે અને નહી પણ. આ સંપૂર્ણ રીતે નિર્ભર કરે છે કે તમારા પીરિયડ્સને કેટલો સમય થયો છે. આવામાં જો તમે પ્રેગનેંટ થવા ન માંગતા હોય અને  ફર્સ્ટ ટાઈમ ઈંટરકોર્સ કરી રહ્યા છો તો પ્રોટેક્શન યૂઝ કરો. 
 
રક્તસ્ત્રાવ - લોકોના મગજમાં આ વાત રહે છે કે યુવતી જો વર્ઝિન છે અને ફર્સ્ટ ટાઈમ સંબંધ બનાવી રહી છે તો બ્લીડિંગ થશે પણ એવુ જરૂરી નથી. અનેકવાર એથલેટિક્સ પ્લેયર્સ કે બેંડમિંટન રમનારા, સાઈક્લિંગ કરવી વગેરેથી વર્ઝિનિટી લૉસ થઈ જાય છે.  આ કારણે પ્રથમવાર સંબંધ બનાવતા બ્લીડિંગ થતુ નથી.