શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 8 મે 2018 (16:46 IST)

શારીરિક સંબંધ પર સોનમ કપૂરનો ખુલાસો, 6 વર્ષ પહેલા જ ઈરાદા કર્યા હતા સાફ

સોનમ કપૂર અને આનંદ આહૂજાના લગ્ન થઈ ગયા છે અને એ મિસ થી મિસેજ બની ગઈ છે. આખું બૉલીવુડ આ લગ્નને લઈને યાદગાર બનાવા માટે જુટી ગયું છે. 

સોનમ કપૂર તે એક્ટ્રેસમાં થી એક છે જેનો ક્યારે કોઈ એક્ટર સાથે અફેયર નહી રહ્યું. તેને હમેશાથી કમિટમેંટ અને લગ્ન પર વિશ્વાસ હતું. તેથી લગ્નથી પહેલા તેના માટે સેક્સ બહુ દૂરની વાત છે. આ વિષય પર તેને ઈંડિયા ટુડે 2012 સમિટમાં તેની વાત રાખી હતી તેણે કીધું હતું કે હું તે જ માણસ સાથે શારીરિક સંબંધ બનાવીશ જેને હું પ્રેમ કરીશ. 
 
સોનમએ કીધું કે સેક્સ જીવનનો મુખ્ય ભાગ છે. તેને લઈને યુવાઓને ખસ કરીને છોકરીઓને કોઈ બેદરકારી નહી રાખવી જોઈએ. કારણકે સેક્સ ના સમયે થઈ ભૂલ માટે માત્ર છોકરીઓને જ દોષી કહેવાય છે. 
 
સોનમએ કીધું કે હું જ્યારે ટીનએજમાં હતી તો મારા માટે કોઈની સાથે કમિટ થવું સરળ વાત હતી અને શારીરિક થવું પણ. પણ હવે મને લાગે છે કે કોઈની સાથે ફિજિકલ થવાથી પહેલા તમને સામે વાળાથી પ્રેમ થવું જરૂરી છે કારણકે તે અંદરનો પ્રેમ ત્યારે સુધી નહી બહાર આવી શકે જ્યારે સુધી તમે કોઈને દિલથી નહી પ્રેમ કરતા હોય. 
 
સોનમે કીધું હતું કે લોકો સેક્સને લઈને વાત નહી કરે છે જેના કારણે ભારે નુકશાન ઉઠાવવું પડે છે તેથી મારું માનવું છે કે યુવાઓને આ ટૉપિક પર ખુલીને વાત કરવી જોઈએ કારણકે રીયલ લાઈફમાં રીટેકનો અવસર નહી હોય.