વ્હાઈટ થીમ પર સોનમ કપૂરની મેહંદી સેરેમની, જુઓ ફોટા

Last Updated: સોમવાર, 7 મે 2018 (14:13 IST)
લગ્નની તૈયારીઓ જોર-શોર પર છે. કામથી વધારે અહીં એંજાયમેંટના દ્ર્શ્ય જોવા મળી રહ્યા છે. અખેર શા માટે ન હોય, કપૂર્સના ઘરે પહેલો લગ્ન છે. જી હા અહીં વાત થઈ રહી છે બધાની ફેવરેટ એક્ટ્રેસ અને તમના બિજનેસમેન આનંદ આહૂજાના લગ્નની લગ્નના કાર્ડ સામે આવ્યા પછી ફેંસ સોનમના લગ્નને લઈને ખૂબ ઉત્સુક છે. લગ્નમાં ત્રણ મેન ફંકશન થશે- મેહંદી લગ્ન અને સંગીત રિસેપ્શન, ખબર મુજબ અહીં 7 મે ને મેહંદી ફંકશન થવું હતું. પણ વાતાવરણ તો અત્યારથી બની ગયું છે. કપૂર પરિવારમાં ખૂબ મસ્તી થઈ રહી છે. 
અત્યારે જ સોનમ કપૂરને બેન અને અનિલ કપૂરની બીજી દીકરી રિયા કપૂર એ સોશલ મીડિયા પર ફોતા શેયર કરી છે. જેમાં મેહંદી ફંકશનની ઝલક જોવા મળી રહી છે. ક ફોટામાં સોનમના હાથમાં મેહંદી લાગી રહી છે, ત્યાં જ બીજા ફોટામાં રિયા પણ મેહંદી લગાવતા ખૂબ બ્યૂટ નજર આવી રહી છે. મેહંદી સેરેમનીની થીમ વ્હાઈટ કલર હતી. તેથી દરેક જગ્યા માત્ર સફેદ દ્ર્શ્ય જોવા મળી રહ્યા છે. 
 
રિયા પ્રોડ્યૂસર છે તેને "વીર દી વેડિંગ" પ્રોડ્યૂસ કરી છે. જેમાં સોનમ કપૂર ખાન સ્વરા ભાસ્કર અને શિખા તલ્સાનિયા છે. ફિલ્મ 1 જૂનને રિલીજ થશે. 
 
અત્યારે તો રિયાના રિયલ લાઈફ 'વીરે' સોનમ ની વેડિંગ છે અને કપૂર્સની સાથે આખુ બૉલીવુડ ઉત્સાહિત છે. 
 


આ પણ વાંચો :