સોનમને લગ્નમાં આ શાનદાર ભેટ આપશે કરણ જોહર

Last Modified શનિવાર, 5 મે 2018 (16:47 IST)
માટે ખૂબ જ એક્સાઈટેડ છે. તે સોનમને ખૂબ સારી ભેટ પણ આપવાના છે.
સૂત્રોના હવાલેથી જાણવા મળ્યુ છે કે કરણ સોનમને આમ્રપાલીના ઝુમકા, ચાંદીના કડા, ડાયમંડના ઈયરિંગ્સ આપશે. જ્વેલરી ઉપરાંત તે સોનમને કાંજીવરમ સાડી પણ આપશે.
એટલુ જ નહી કરણ દિલ્હીના નાથુ સ્વીટના મોતીચૂરના લાડુ સોનમને ગિફ્ટ તરીકે આપવાનો છે. હવે જોવું એ રહેશે કે સોનમ અનુપમ કપૂરની ભેટની જેમ કરણ જોહરની ભેટને સોશિયલ મીડિયા પર શેર કરશે કે નહિ.


આ પણ વાંચો :