સોમવાર, 2 ઑક્ટોબર 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ફ્રેંડશીપ ડે
Written By
Last Updated : રવિવાર, 30 જુલાઈ 2023 (10:28 IST)

Happy International Friendship Day - ફ્રેન્ડશીપ શાયરી

જેમ પાણી વગર જીવી નહી શકતા
એમ સ્કૂટર વગર કયાં જઈ નહી શકતા
હાલાત એવા થઈ ગયા છે યારો
જેમ ક્રિકેટ વગર વિકેટ લઈ નહી શકતા
આમ તો જીંદગીમાં દોસ્ત વગર રહી નહી શકતા
 
એ વરસાદ થોડી થંભીને વરસજે
જ્યારે મારો યાર આવે તો જોરથી વરસજે
પહેલા ના વરસજે કે એ આવી ના શકે
પછી આટલું વરસજે કે એ જઈ નહી શકે