શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 8 મે 2018 (15:26 IST)

બહુ જ સુંદર લાગી રહી છે સોનમ કપૂર, થઈ રહી છે દીપિકાના "પદ્માવત" લુકથી તુલના

લિબાસ રંગ, ઘરેણાં અને અદાઓ સોનમ કપૂરના દરેક ભાગ તેને આજે વધૂ કે દુલ્હન થવું જણાવી રહ્યા છે. આજકાલ જ્યાં દરેક ઈંગ્લિશ કલરના લહંગાનો ક્રેજ છવાયું છે ત્યાં સોનમ ક્પૂરએ તેમના રિવાજને અપનાવતા  લાલ લહંગો પહેર્યું અને એ ખૂબ સરસ લાગી રહી છે. 
 
આ શાનદર વધુના કપડામાં સોનમની અદાઓ જોવા લાયક છે. જ્યાં કાલે એ મેહંદીની રીતમાં ખૂબ ડાંસ મસ્તી કરી રહી હતી, ત્યાં આજે તેમના ચેહરાના નિખાર ખૂબ જુદો જ છે. વધુની શર્માહટ અને ચેહરાના હાથ ભાવ સોનમની સુંદરતા વધી રહી છે. 
 
લાલ રંગના લહંગા પર લોટસ મોતિફની એમબ્રાડરી, હાથમાં પંજાબી ટ્રેડીશનલ બંગડી, જડાઉ જવેલરી, માથાનો ટીકો ગજરાથી બંધાયેલો અંબૂડો તેમાં સોનમ કોઈ રાણીથી કમ નહી લાગી રહી છે. સોનમનો આ વધૂ રૂપ વાયરલ થતા જ લોકો દીપિકાના પદ્માવત લુકને યાદ કરી રહ્યા છે. 
 
તેના હોનાર પતિ આનંદ આહૂજા આ પણ હેંડસમ અને ખુશ નજર આવી રહ્યા છે. પગડીવાળા લુક, વરની જ્લેવરી અને શેરવાની આનંદ લગ્ન માટે તૈયાર છે. 
 
તેમના ચેહરાની મુસ્કુરાહટ જણાવી રહી છે કે આનંદ લગ્ન માટે કેટલા ઉત્સાહિત છે.