ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. પ્યાર હી પ્યાર
Written By
Last Updated : શનિવાર, 13 નવેમ્બર 2021 (15:25 IST)

લવ ટિપ્સ - પાર્ટનર સાથે સંબંધ બનાવવો એ બોડી માટે જરૂરી

બૉડીનો તેમના પણ ફંકશન હોય છે. જો શરીરનો કોઈ પણ ફંકશન બગડી જાય છે તો શરીર પર તેનો ખરાબ અસર પડે છે. આ તો તમે જાણો છો કે માણસને જીવતો રહેવા માટે જરૂરી આર્ગન જેમકે બ્રેન, હાર્ટ, કિડની અને લંગ્સ જોઈએ જ જોઈએ. પણ શું તમે જાણો છો કે ફિજિકલ રિલેશન બનાવવું પણ બૉડી માટે જરૂરી હોય છે. જો તમે ફિજિકલ રિલેશન નહી બનાવે છે તો તેનાથી બૉડી ફંકશન ગડબડ થઈ જાય છે અને શરીરમાં ઘણા રીતમા ફેરફાર હોય છે અમે તમને જણાવી રહ્યા છે કે પાર્ટનર્સ વચ્ચે જો ફિજિક્લ રિલેશન બનવું બંદ થઈ જાય તો તેના શરીરમાં શું શું ફેરફાર આવે છે. 
 
ઈમોશનલી બનશે સ્ટ્રોંગ 
જો તમે તમારા પાર્ટનરની સાથે ઈમોશનલી અટેચ રહેવા ઈચ્છો છો તો શારીરિક સંબંધ બનાવવું જરૂરી થઈ જાય છે. એક્સપર્ટ કહે છે કે જો પાર્ટનરની સાથે રેગ્યુલર શારીરિક સંબંધ બનાવવા બંદ થઈ જાય તો તેનાથી ભાવનાત્મક મજબૂતી ઓછી થવા લાગે છે. 
 
ડિપ્રેશન ઓછું કરવું 
 
પાર્ટનરના વચ્ચે શારીરિક સંબંધ બનવા બંદ થઈ જાય તો તેનાથી સ્ટ્રેસનો સ્તર વધી જાય છે. સ્વભાવમાં ચિડચિડીયા આવી જાય છે. અહીં સુધી કે ગભરાહટનો સ્તર પણ વધવા લાગે છે. પણ જ્યારે પાર્ટનરના વચ્ચે શારીરિક સંબંધ બનવા લાગે છે તો એંડ્રોફિનનો સ્તર ઠીક રહે છે અને બૉડીને રિલેકસ મળે છે. એક્સપર્ટનો માનવું છે કે ખૂબ ઉંઘ માટે શારીરિક સંબંધ બનાવવું સારું ઑપ્શન છે. 
 
હાર્મોનલ લેવલ બેલેંસ 
એક્સપર્ટની માનીએ તો શારીરિક સંબંધથી થતા હાર્મોનલ લેવેલ બેલેંસ રહે છે. મહિલાઓમાં હિસ્ટીરિયાના કલેકશન શારીરિક સંબંધ બનાવવાથી સંકળાયેલું છે. એક્સપર્ટ મુજબ જો પાર્ટનરના વચ્ચે શારીરિક સંબંધ ન બને તો મહિલાઓને પ્રીરિયડસથી સંકળાયેલી પરેશાનીઓ હોય છે.