ગુરુવાર, 14 ઑગસ્ટ 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રિ
Written By
Last Modified: શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2020 (14:28 IST)

મહાશિવરાત્રી ક્યારે છે: MahaShivratri 2020 શુભ મુહૂર્ત

મહાશિવરાત્રી ક્યારે છે: MahaShivratri 2020 શુભ મુહૂર્ત
આ વર્ષ 2020 માં મહાશિવરાત્રીના પવિત્ર 21 ફેબ્રુઆરીએ આવી રહી છે. ભગવાન ભોલેનાથ શિવ શંકરને પ્રસન્ન લરવાનો શુભ દિવસ બધા હિન્દુ ભક્તો માટે ખાસ હોય છે. 
 
આ વર્ષ મહાશિવરાત્રી 21 ફેબ્રુઆરી 2020 ના સાંજે 5 વાગ્યે 20 મિનિટથી શરૂ થઈ રહી છે 22 મી ફેબ્રુઆરી શનિવારની સાંજે સાત વાગ્યે 2 મિનિટ સુધી છે. કેમ કે 22 તારીખની પંચની શરૂઆત થઇ રહી છે તેથી 21 ફેબ્રુઆરીથી જ મહાશિવરાત્રીની ઉજવાશે. 
 
રાત્રિ પ્રહરની પૂજા સંધ્યા 6 વાગીને 41 મિનિટથી રાત 12 વાગીને 52 મિનિટ સુધી રહે છે. ભગવાન શિવની વિધિ-વિધાનથી પૂજા-પ્રાર્થના કરાશે. દર મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશીનો દિવસે આવતી શિવરાત્રિને માત્ર શિવરાત્રી કહીએ છે. 
 
પરંતુ ફાલ્ગુન માસ કૃષ્ણ ચતુર્દશીનો દિવસ આવે છે શિવરાત્રિનો મહાશિવરાત્રિ કહ્યું છે. વર્ષોમાં 12 શિવરાત્રીમાંથી મહાશિવરાત્રિ સૌથી મહત્વપૂર્ણ ગણાય છે.