રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રિ
Written By
Last Modified: શનિવાર, 2 માર્ચ 2019 (12:11 IST)

શિવરાત્રીના દિવસે કરશો આ ઉપાય તો, ભોલેનાથ પ્રસન્ન થઈને આપશે વરદાન

શિવરાત્રી ભોલેનાથને પ્રસન્ન કરવાનો સર્વોત્તમ દિવસ માનવામાં આવે છે. કારણ કે આ મહાશિવરાત્રિના દિવસે જ ભગવાન શિવન આ વિવાહ માતા પાર્વતી સાથે થયા હતા  ભગવાન શિવ જ એકમાત્ર એવા દેવ છે જે ભક્તોની થોડીક ભક્તિ પર પણ પ્રસન્ન થઈ જાય છે. આ દિવસે શિવને પ્રિય આ ઉપાયોને જરૂર કરવા જોઈએ. તો આવો જોઈએ એ ઉપાયો વિશે માહિતી..