સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મધર્સ ડે
Written By
Last Updated : ગુરુવાર, 6 મે 2021 (10:29 IST)

Mothers Day 2021- આ મદર્સ ડે મા ને ગિફ્ટ કરો આ ખાસ વસ્તુઓ દરેક વસ્તુમાં ઝલકશે દિલમાં છુપાયેલા પ્યY

મમતા અને દુલારની પ્રતીક મા દરેક વ્યક્તિના જીવનમાં એક ખાસ સ્થાન રહે છે. દિવસભરની થાક પછી મા ના ખોડામાં માથા રાખતા જ દુનિયા ભરની ટેંશન તરત ગાયબ થઈ જાય છે. તેથી માતાને સ્પેશલ ફીલ કરાવવા માટે દર વર્ષ મે મહીનાના બીજા રવિવારે મદર્સ ડે સેલિબ્રેટ કરાય છે. જો તમે પણ આ મદર્સ ડે તમારી મમ્મીને સ્પેશલ ફીલ કરાવવા ઈચ્છો છો તો તેણે ગિફ્ટ કરવી આ ખાસ વસ્તુ 
 
સિલ્ક સાડી- મમ્મી ઑફિસ ગોઈંગ કે હાઉસ વાઈફ, મદર્સ ડે પર ગિફ્ટ કરેલ તેમને સિલ્ક સાડી ખૂબ પસંદ આવશે. આ મદર્સ ડેને ખાસ બનાવવા માટે તમારી મમ્મીને તેમના ફેવરેટ રંગની સિલ્ક સાડી ગિફ્ટ કરવી. 
 
નેકલેસ- ઘરેણાના વગર દરેક મહિલાનો શ્રૃંગાર અધૂરો ગણાય છે. તમે આ મદર્સ ડે તમારી મમ્મીને હેદરાબાદી પર્લ નેકલેસ સેટ ગિફ્ટ કરી શકો છો. તમારી મમ્મી તમારા આ ગિફ્ટથી તેમની કોઈ પણ સાડી કે ડ્રેસ સાથે મેચ બનાવીને પહેશી શકશે. 
 
ફોટો ફ્રેમ - તમે તમારો થોડો ટાઈમ કાઢી તમારી મમ્મી સાથી લીધી તમારી કેટલીક ફોટા એકત્ર કરીને તેમને એક સુંદર કોલાજ બનાવીને તેણે ગિફ્ટ કરી શકો છો. વિશ્વાસ કરો તમારો આ ગિફ્ટ તેણે ખૂન પસંદ આવશે. 
 
કૉસ્મેટિક- મહિલાઓ ને લિપ્સ્ટીક ક્રીમ કાજલ આઈલાઈનર જેવા કૉસ્મેટિક્સ વાપરવા પસંદ હોય છે. જો તમારી મમ્મી પણ આ રીતે કૉસ્મેટિકનો ઉપયોગ કરવા પસંદ કરે છે તો તમે પણ તેણે કોઈ સારી કંપનીનો કૉસ્મેટિક ગિફ્ટ કરી શકો છો.  
 
ફેવરેટ ફૂડ- આ મદર્સ ડેને મમ્મી માટે ખાસ બનાવવા આજના દિવસે તેણે કિચનથી રજા આપી દો. આજના દિવસે તેના માટે તેમનો ફેવરેટ ફૂડ પોતે બનાવીને તેણે ખવડાવો.