રવિવાર, 19 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મધર્સ ડે
Written By
Last Modified: ગુરુવાર, 9 મે 2024 (15:29 IST)

Mother's Day 2024: મધર્સ ડે ના પર માને ખુશ કરવા માટે કરો આ 4 કામ

Mother's Day 2024 Gift
Mother's Day 2024: માતા અમે જે રીતે બાળકોને પ્રેમ અને લાડ આપે છે તે હિસાબે દર રોજ માનો સમ્માન કરવુ જોઈએ. મા ના આ સમર્પણ ભાવને સમ્માનિત કરવા માટે વિશ્વ ભરમા માતૃત્વ દિવસનો આયોજન કરી રહ્યા છે તેથી જો તમે પણ આ એક ખાસ દિવસ મળી રહ્યુ છે તો અમે શા માટે માતાને ખાસ અનુભવ ન કરાવીએ. ભાગદોડની લાઈફમાં માણસ ધીમે ધીમે પોતાના પ્રિયજનો સાથે સમય પસાર કરવાનું ભૂલી રહ્યો છે. આજકાલ બાળકો પાસે તેમના માતા-પિતા સાથે ખાસ સમય પસાર કરવા માટે સમય બચતો નથી. તેથી, આ મધર્સ ડે, તેણીને ખાસ અનુભવવા માટે સમય પસાર કરો અને ઘણી વાતો કરો. આજે આ આર્ટીકલમાં અમે તમને આવા જ કેટલાક આઈડિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારી માતા સાથે યાદગાર સમય પસાર કરી શકો છો. 
 
મા ને ડિનર પર લઈ જાઓ 
મધર્સ ડે ના અવસર પર મા ની સાથે લાંબુ અને યાદગાર સમય પસાર કરવા માટે તમે તેની સાથે ડિનર પર જઈ શકો છો. તેમની આસપાસ કોઈ રેસ્ટોરેંટમાં તેમની પસંદનુ ભોજન ઑર્ડર કરો. તે સિવાય માને ફૂડ મેન્યૂ આપો અને તેમની મનપસંદ ભોજન ઓર્ડર કરવા માટે કહો. 
 
મા ની સથે ફરવાના કરો પ્લાન 
હમેશા ભાગદોડની લાઈદમાં ફેમિલીની સાથે બેસીના સમય પસાર કરવાના અવસ નથી મળતુ. જો યાદ કરવા બેસીએ કે આવુ ક્યારે સાથે બેસ્યા હશે ખબર જ નથી. તેથી તમે તમારી મા અને ફેમિલીની સાથે ટૂર પ્લાન કરી શકો છો. મા ને સરપ્રાઈઝ આપવા માટે તેમની મનપસંદ જગ્યાને પસંદ કરો. 
 
ઘરના કામથી મા ને રાખો ફ્રી 
મા આખુ સમય ઘરના કામ અને ભોજન બનાવવામાં નિકળી જાય છે જેના કારણે માતા ઈચ્છવા છતાં પણ સાથે સમય વિતાવી શકતી નથી. આવી સ્થિતિમાં, મધર્સ ડે નિમિત્તે, તમે બહારથી ફૂડ મંગાવી શકો છો અને સાથે બેસીને ભોજન કરી શકો છો અને ઘણી વાતો કરી શકો છો.
 
મા ની સાથે રમો 
મા ને ખુશ કરવા માટે ખાસ અનુભવ કરાવવા માટે એક સાથે બેસીને કોઈ ગેમ રમો. તેના માટે તમે માની પસંદનુ કોઈ ગેમ ડિસાઈડ કરો. તે સિવાય તમે માની સાથે આઉટિંગ પર જઈ શકો છો. 

Edited By- Monica Sahu