1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મધર્સ ડે
  4. Mothers Day Shayari in Gujarati

Mother Day 2026 Wishes in Gujarati: 'તૂ મારી ઓળખ છે મા... અહી જુઓ મધર્સ ડે શુભકામના શાયરી

Happy Mothers Day
Happy Mothers Day
હેપ્પી મધર્સ ડે શાયરી 2026: આજે માતૃ દિવસ છે. વિશ્વભરની માતાઓને સમર્પિત એક ખૂબ જ ખાસ દિવસ. એવું કહેવાય છે કે માતા પૃથ્વી પર ભગવાનનું સ્વરૂપ છે. તે ફક્ત આપણને જન્મ આપતી નથી પણ આપણા માટે પોતાનું આખું જીવન પણ બલિદાન આપે છે. માતા આપણને ચાલવાનું, બોલવાનું અને જીવવાનું શીખવે છે. તે આપણી પહેલી શિક્ષક, શ્રેષ્ઠ મિત્ર અને સૌથી મોટી પ્રેરણા છે. સંજોગો ગમે તે હોય, માતા હંમેશા પોતાના બાળકો માટે ઢાલ બનીને ઉભી રહે છે.
mothers day wishes in Gujarati
mothers day wishes in Gujarati
માતૃદિન આપણને આપણી માતાઓના અતૂટ પ્રેમ અને બલિદાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક આપે છે. આ દિવસ આપણને આપણી માતાઓનો દરેક વસ્તુ માટે આભાર માનવાની તક આપે છે. તેમને જણાવો કે આજે આપણે જે છીએ તે તેઓ જ છે. તેથી, જો તમે આ માતૃદિને તમારી માતાને ખાસ અનુભવ કરાવવા માંગતા હો, તો તમે આ શુભેચ્છાઓ અને મેસેજીસનો ઉપયોગ કરી શકો છો.  ગુજરાતીમા મધર્સ ડે ની  કેટલીક શુભેચ્છાઓ અહીં આપી છે:

 

Shayari for Mother in Gujarati 

mothers day wishes in Gujarati
1. માતાની પ્રાર્થનાઓની અસર કમાલ હોય છે 
   દરેક દર્દમાં તેનો સાથ બેમિસાલ હોય છે 
   ભલે તે દૂર રહે કે આપણી પાસે રહે આપણી 
   મા ના દિલમાં પોતાના બાળકો માટે પ્રેમ બેહિસાબ હોય છે 
    હેપ્પી મધર્સ ડે માતા 
mothers day wishes in Gujarati
 
2. તારા ખોળામાં જ જન્નત મળે છે 
   તારા હાસ્યમાં રાહત મળે છે  
   તુ જ મારી દરેક ખુશીનુ કારણ છે 
    મા તુ મારી સૌથી મોટી તાકત છે 
     Happy Mother’s Day મમ્મી 
mothers day wishes in Gujarati
3.  તારા વગર ખુશી અધૂરી છે                                                
    તારા વગર દરેક રસ્તો અધૂરો છે
    તુ જ મારો પહેલો પ્રેમ છે મા 
     તુ  જ મારી જીંદગી છે મા  
      Happy Mothers Day Mom
mothers day wishes in Gujarati
mothers day wishes in Gujarati
4 . માતા વગર સંસાર અધૂરો લાગે છે  
   દરેજ થાક તેના ખોળામાં આરામભર્યો લાગે છે 
  તેની એક સ્માઈલથી આખુ ઘર રોશન થઈ જાય છે  
   એ ઈશ્વરનુ રૂપ છે મારી મા આ જમીન પર 
   જે પોતાના પ્રેમથી દરેક ને સાચો માર્ગ બતાવે છે 
       Happy Mothers Day Mom
mothers day wishes in Gujarati
mothers day wishes in Gujarati
 5. મા તારી મમતાના છાયામાં ઉછરી રહ્યો છુ 
   તારી દુઆઓ થી જ ચાલુ છુ 
    તુ જ મારી ઓળખ છે મા 
     તુ જ મારુ અભિમાન છે મા  
     હેપી મધર્સ ડે મોમ 
 
  
mothers day wishes in Gujarati
mothers day wishes in Gujarati
6. દરેક દુખ ને તે હસીને સહન કર્યુ 
 મારા માટે તે બધુ જ કર્યુ 
  તારી મમતાને સલામ મા  
  તુ જ મારી દુનિયા 
Happy Mother’s Day મા 
mothers day wishes in Gujarati
mothers day wishes in Gujarati
7  માતાની મમતાની છાયા છે પ્યારી  
   તેના પગ નીચે સ્વર્ગનુ સુખ છે 
   દરેક દુખથી તે અમને બચાવી લે છે 
  આશીર્વાદ બનીને માથે રહી જાય છે  
   હેપી મધર્સ ડે  મા 
 
mothers day wishes in Gujarati
mothers day wishes in Gujarati


8. તારી સ્માઈલથી સવાર થાય છે 
   તારા વગર બધે અંધારુ લાગે છે  
   તુ જ મારી રોશની છે મા 
    તુ જ મારો સહારો છે મા 
Happy Mother’s Day મમ્મી 
mothers day wishes in Gujarati
mothers day wishes in Gujarati
9.  ક્યારેય માથા પર હાથ મુકે છે તો ક્યારે ગળે ભેટ છે 
   આ માતાના આશીર્વાદ છે જે દરેક ક્ષણે કામ આવે છે  
   મારી માતાની મમતા જ એક હકીકત છે 
   જે જીવનભર આશીર્વાદ બનીને સાથ નિભાવે છે  
    માતૃ દિવસની શુભેચ્છા 
mothers day wishes in Gujarati
mothers day wishes in Gujarati
10 પોતાની ઉંઘ ભૂલાવીને તે આપણને સૂવડાવે છે.  
    ખુદ ભલે રહી જાય ભૂખી પણ આપણને ભરપેટ ખવડાવે છે  
    મા ઈશ્વરનુ બીજુ રૂપ છે જે જીવનભર સાથ નિભાવે છે  
     હેપી મધર્સ ડે મા 
About Writer
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... બધા વાંચો