અજબ પ્રેમકી ગજબ કહાની

વેબ દુનિયા|

IFM
નિર્માતા : રમેશ એસ. તૌરાની
નિર્દેશક : રાજ કુમાર સંતોષી
સંગીત : પ્રીતમ
કલાકાર : કપૂર, કેટરીના કેફ, ઉપેન પટેલ, દર્શન જરીવાલા, અસરાની, ગોવિંદ નામદેવ, સ્મિતા જયકર, જાકિર હુસૈન, સલમાન ખાન (વિશેષ ભૂમિકા)
જીંદગી જીવવા માટે પ્રેમ (રણબીર કપૂર)નો ફંદા છે કે હંમેશા ખુશ રહો. બીજાને ખુશ રાખો અને આખા શહેરને ખુશીથી ભરી દો. હેપ્પી ક્લબના આ સભ્યનો આ સરળ ફંડો તેને અનેક પ્રકારની મુશ્કેલીઓમાં ફંસાવી દે છે.

IFM
આ મુસીબતો વચ્ચે તેને જેનિફર(કેટરીના કેફ) સાથે પ્રેમ થઈ જાય છે અને ત્યારબાદ તેની જીંદગી બદલાય જાય છે. રખડપટ્ટી છોડીને એ કમાવવા માટે મહેનત કરવા માંડે છે. એ પરિપક્વ બની જાય છે અને જેનીની ખુશી જ તેને માટે સર્વસ્વ થઈ જાય છે.
જેની પણ તેના પ્રેમમાં એટલી ખોવાઈ જાય છે કે તેને હકીકત દેખાતી નથી. શુ છે એ હકીકત ? રહસ્ય ? જાણવા માટે જોવી પડશે ફિલ્મ 'અજબ પ્રેમ કી ગજબ કહાની'.


આ પણ વાંચો :