શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. નવી ફિલ્મો
Written By
Last Modified: શુક્રવાર, 24 જાન્યુઆરી 2020 (17:48 IST)

Box Office પર કેવી છે સ્ટ્રીટ ડાંસર 3 ડીની ઓપનિંગ

વરૂણ ધવનને લઈને રેમો ડિસૂજાએ એબીસીડી સીરીજની એક ફિલ્મ બનાવી હતી જે ન માત્ર હિટ રહી હતી પણ બોક્સ ઓફિસ પર સૌ કરોડ રૂપિયાથી વધારેનો કલેકશન કરવામાં સફળ રહી હતી. 
 
ફ્લાઈગ જટ અને રેસ 3 જેવી ફિલ્મો પછી વરૂણની તરફ પરત આવ્યા રેમો છે અને એક વરા ફરી ડાંસ આધારિત તેને  બનાવી છે કે કે તેમનો પ્રિય વિષય છે. 
 
ફિલ્મનો ટ્રેલર દર્શકોમાં ખાસ ઉત્સાહ નહી લાવી શકયું. ગીત પણ ઠીક રહ્યા હતા. તેથી માનવી રહ્યું છે કે ફિલ્મ બોક્સ ઑફિસ પર સારી ઓપનિંગ નહી લેશે પણ આવું જ થયું. 
 
મલ્ટીપ્લેકસમાં સવારેના શોમાં દર્શક વધારે નજર નહી આવ્યા. બપોરના શોમાં દર્શકોની સંખ્યા વધી પણ આશાથી ઓછી. ફિલ્મ બોક્સ ઑફિસ પર શાનદાર ઓપનિંગ નહી લેશે અને આવું થયું પણ. 
 
મલ્ટીપ્લેકસમાં સવારેના શોમાં દર્શક વધારે નજર નથી આવ્યા. બપોરના શોમાં દર્શકોની સંખ્યા વધી . જો સાંજે અને રાત્રેના શોમાં દર્શકોની સંખ્યા સારી રહી તો આ કલેકશન 10-12 થી વધારે રહી શકે છે.