દબંગ 2 ની સ્ટોરી
બેનર : અરબાજ ખાન પ્રોડક્શંસ
નિર્માતા : અરબાજ ખાન મલાઈકા અરોરા
નિર્દેશક : અરબાજ ખાન
સંગીત : સાજિદ વાજિદ
કલાકાર : સલમાન ખાન, સોનાક્ષી સિન્હા, અરબાજ ખાન, પ્રકાશ રાજ, વિનોદ ખન્ના, કરીના કપૂર (આઈટમ નંબર) મલાઈકા અરોરા (આઈટમ નંબર)
રજૂઆત તારીખ : 21 ડિસેમ્બર 2012

P.R |
દબંગ ફિલ્મની સફળતાએ સલમાન ખાનના કેરિયર ગ્રાફને સહારો જ નથી આપ્યો પણ તેના કેરિયરને ટોચ પર પણ પહોંચાડી દીધુ છે. વર્તમાન સમયમાં સલમાન જે ફિલ્મમાં કામ કરી રહ્યો છે તે ફિલ્મ આવકના નવા રેકોર્ડ બનાવી રહી છે. તેના કેસને વાર્તા, સ્ક્રીનપ્લે, એક્ટિંગનો કોઈ મતલબ નથી. તે તો બસ સલમાનને જોવા માટે જ આવે છે.