મંગળવાર, 18 નવેમ્બર 2025
  1. ધર્મ
  2. »
  3. શીખ
  4. »
  5. નાનકવાણી
Written By કલ્યાણી દેશમુખ|

બાબરવાણી

બાબરવાણી
ગુરુજી વિદેશ યાત્રાથી જ્યારે પરત ફર્યા ત્યારે બાબરે ભારત પર આક્રમણ કર્યું હતું. બાબરના અત્યાચારોના એ પ્રત્યક્ષ સાક્ષી હતા. બાબરના અત્યાચારો જોઈને તેમનું કવિ હૃદય પીગળી ગયું હતુ.

ગુરૂજીએ ઈશ્વરને કહ્યું કે શુ તને આટલુ બઘુ જોઈને પણ દયા નથી આવતી? બાબરના અત્યાચારો જોઈને ગુરૂજીએ બાબરવાણી ની રચના કરી હતી.