વિદ્વાનો સાથેના વાર્તાલાપનાં રૂપમાં આ એક લાંબી રચના છે. સિધ્ધ ગોષ્ઠમાં મહાપુરુષોએ કરેલા સવાલોના જવાબ ગુરુ નાનકજીએ આપ્યા છે.
- સિદ્ધ છિપ બૈઠે પરબતીં કૌણ જગત કઉ પાર ઉતારા.
આ વાણી દ્વારા નાનકજીએ કહ્યું છે કે - મહાપુરુષો પોતાના આત્માની શોધમાં સંસારથી ભાગીને પર્વત પર જઇને બેસી જશે તો આ સંસારમાં ભટકેલા લોકોને માર્ગ કોણ બતાવશે.