ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. મોદી સરકારનું એક વર્ષ
Written By
Last Updated : શનિવાર, 16 મે 2015 (16:39 IST)

12 મહીનામાં મોદી સરકાર પાસ કે ફેલ , વાંચો સર્વે

"અચ્છે દિન"ના વાદા કરી કેન્દ્રની સત્તામાં આવી નરેન્દ્ર મોદી સરકાર વીતેલા એક વર્ષમાં દેશની જનતાને "અચ્છે દિન"જોયા કે નહી આ વિવાદના વિષય થઈ શકે છે. 
 
કેન્દ્ર સરકારે એક વર્ષની ઉપલબ્ધીઓના પ્રચાર-પ્રસાર માટે કમર કસેલી છે. જ્યારે વિપક્ષ મોદી સરકારની વિફળતા ગણાવી  રહ્યા છે.વિવાદના વચ્ચે મોદી સરકારે એક વર્ષ પૂરા થતા એક સર્વેના રાસ્તે આમ આદમીની નબ્જ જોવાની કોશિશ કરે છે. 
 
સર્વેમાં માત્ર 19 ટ્કા પ્રતિભાગીઓ મોદી સરકારને ખૂબ સારા કહ્યું છે. 47 ટકા લોકોએ ઠીક કહ્યા છે , જ્યારે 25 ટકા લોકોની રાય છે મોદી સરકાર ના ખૂબ સારી છે ના ખરાબ . 

મોદી સરકારના સ્વચ્છ ભારત અભિયાનના થયા વખાણ 


 
ટાઈમ્સ ઑફ ઈંડિયા Ipsosના સર્વેમાં 6 ટકા પ્રતિભાગીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ત મોદીની સરકારને ઓછા-વધારે ખરાબ અને 3 ટકા લોકોએ ખરાબ જણાવ્યા છે. સર્વેમાં દાવા કર્યા છે કે મોટા શહરોમાં મોદી સરકારના કામને સારા નંબર આપ્યા છે. 
 
સર્વેમાં 57 ટકા લોકોએ કહ્યું કે મોદી સરકારથી શરૂઆતમાં જે આશાઓ કરી હતી , એ હવે તો અવાસ્તવિક હતી. 48 ટકા પ્રતિભાગીઓએ સ્વચ્છ ભારત અભિયાનને મોદી સરકારની સૌથી સારી યોગ્યતા  જણાવી. 
 
32 ટકા પ્રતિભાગીઓના કહેવું છે કે ભાજપાના નેતાઓને ન રોકવા જ મોદી સરકારની સૌથી મોટી ભૂલ રહી છે. 25 ટકા ભૂઅધ્ગ્રહણ બિલ મોદી સરકારની સૌથી મોટી ભૂલ ગણાય છે. 
 
10 લાખના સૂટને 22 ટકા લોકોએ જ ખોટા ગણ્યા 
 
નરેન્દ્ર મોદીને અતિવિવાદિત 10 લખિયા સૂટને 22 ટકાએ જ મોદી સરકારની સૌથી મોટી હૂલ ગણ્યા છે. વિકાસના બાબતે 20 ટકા પ્રતિભાગીઓએ મોદી સરકારને ખૂબ સારા , 45 ટકાને થોડા- બહુ સારા ગણ્યા છે. 
 
રોજગાર સૃજન બાબતોમાં પણ માત્ર 17 ટકાએ મોદી સરકારને ખૂબ સારા ગણ્યા છે , જ્યારે 30 ટકાએ થોડા -બહુ સારા ગણયા છે. 
 
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના પરિણામ 16 મે ને આવ્યા હતા અને નરેન્દ્ર મોદીએ  26 મેને પ્રધાનમંત્રી પદની શપથ લી હતી.