ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. મોદી સરકારનું એક વર્ષ
Written By
Last Updated :નવી દિલ્હી. , બુધવાર, 20 મે 2015 (09:44 IST)

મોદીએ દેશનું અપમાન કર્યુ કે સન્માન વધાર્યુ ?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચીન અને દ.કોરિયામાં આપેલ નિવેદનોથી લોકો ખૂબ જ નારાજ છે. મોદીએ કહ્યુ હતુ કે પહેલા લોકો ભારતમાં જન્મ થતા શરમ અનુભવતા હતા. ટ્વિટર પર લોકોએ આનો જોરદાર વિરોધ કર્યો. એટલો વિરોધ કે આખો દિવસ #ModiInsultsIndia ટ્રેંડ કરતુ રહ્યુ. જવાબમાં મોડી સાંજે #ModiIndiasPride ટ્રેંડ થવા લાગ્યુ. મોદીએ ટ્વિટર પર 1.23 કરોડ ફોલોઅર છે. આવામા આટલો વિરોધ ચોંકવનારો છે. કોંગ્રેસ પ્રવક્તા સંજય ઝાએ ટ્વીટ કરીને કહ્યુ "#ModiInsultsIndia વર્લ્ડ વાઈડ ટોપ ટ્રેંડમાં જોડાય ગયુ છે, કારણ કે પીએમના નિવેદન દરેક ભારતીયની સંવેદનાઓને ઠેસ પહોંચાડ્યુ છે. પીએમના નિવેદનને કારણે રાષ્ટ્રીય સ્તર પર શરમજનક સ્થિતિ ઉભી થઈ છે." 
 
મોદીના પક્ષમાં કેટલાક પસંદગીના ટ્વીટ્સ 
 
@buzzindelhi 
We are proud to have @narendramodi as face of the Indian government
 
@KiranKS
No wonder #ModiIndiasPride.. A very hard working PM who has not taken a single vacation day in full year.
@balasubra9 
 
minutes ago Bengaluru, Karnataka
 
Modiji works for twenty hours a day, yet is always fresh, well groomed, dignified & dressed like PM which he is. #ModiIndiasPride
 
@sptiwari97 
#देश का सम्मान @narendramodi जी के विदेश नीति के कारण बढ़ा है. उनके कार्यों से देश बहुत आगे जायेगा. #ModiIndiasPride
 
‏@arpit07g 
#ModiIndiasPride We our honoured of having @narendramodi as our PM..he will surely make India a Super Power..!!
 
મોદી વિરુદ્ધ કેટલાક ટ્વીટ્સ 
 
@K_T_L
Half of the time in abroad. Ret of the time in front of camera. PM of India become laughing stock. #ModiInsultsIndia
@Komal_Indian
 
I respect d PM's chair,but I can't respect a self-obsessed person who glorifies himself at the cost of my nation! Sorry ! #ModiInsultsIndia
 
@kapsology
Maharana Pratap was ashamed being an Indian until Modi became PM! #ModiInsultsIndia
 
‏@scotchism 
The first PM who openly admits that he is ashamed of being an Indian. Proud of Modiji. #ModiInsultsIndia
 
‏@bainjal 
No world leader goes abroad to trash talk his own country. It is just not done like the "M" suit Mr Modi restraint. #ModiInsultsIndia
 
‏@Ankita_Shah8 
Dear @narendramodi you may be ashamed of India ...I AM NOT...but I Am ashamed of India's PM #ModiInsultsIndia
 
Sri ‏@Dsrihari82 
What behaviour can be expected from a chaiwala who is a pathological lier,wife deserter,snooper? #ModiInsultsIndia