સંબંધિત સમાચાર
- Gujarat Local Body Election Result Live : નગર પાલિકાઓમાં બીજેપીને 778 સીટો, કોંગ્રેસ 91 સીટ જીતી, AAP ને ફક્ત 5 સીટ, જાણો અપડેટ
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ, જૂનાગઢ મનપામાં ભાજપનો સપાટો,
- પંજાબમાં બ્રિજ પરથી મુસાફરોથી ભરેલી બસ પડી, અનેકના મોત
- કાશીમાં પ્રસાદ અને ભક્તોનો રેકોર્ડ બ્રેક ધસારો, મહાકુંભથી અત્યાર સુધીમાં 1 કરોડ 55 લાખ લોકોએ બાબાના દર્શન કર્યા છે.
- Rajkot પાયલ મેટરનિટી હોમથી મહિલાઓના ચેકઅપના વીડિયો થયા વાયરલ
પુણેમાં એક ફ્લેટમાંથી 300 બિલાડીઓ મળી
મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક ફ્લેટમાં 300 બિલાડીઓ મળી આવી છે, જેને બચાવી લેવામાં આવી છે અને મ્યુનિસિપલ કોર્પોરેશને ફ્લેટના માલિકને નોટિસ ફટકારી છે. માર્વેલ બાઉન્ટી સોસાયટી ઇવેન્ટ.
પાડોશીઓની ફરિયાદ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (પીએમસી) એ કાર્યવાહી કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ફ્લેટ માલિક બીમાર બિલાડીઓને લાવતો હતો,
તેમની સારવાર કરતો હતો અને સ્વસ્થ થયા બાદ તેમને છોડી દેતો હતો, પરંતુ બિલાડીઓની વધતી સંખ્યાને કારણે સોસાયટીમાં ગંદકી અને દુર્ગંધ ફેલાઈ હતી, જેના કારણે લોકો પરેશાન થઈ ગયા હતા. PMC હવે આ બિલાડીઓને બચાવશે અને તેમની યોગ્ય સંભાળની વ્યવસ્થા કરશે.
