સંબંધિત સમાચાર
- Vibrant Gujarat Summit: - ગાંધીનગરના અ અ રસ્તાઓ બંધ રહેશે
- સલમાન ખાનનો ભાઈ અરબાઝ ખાન આ દિવસોમાં પોતાના બીજા લગ્નને લઈને ચર્ચામાં
- વર્ષ 2024માં આ 5 રાશિના ઘરે વાગશે શહનાઈ, આ લોકો કરશે લવ મેરેજ
- Mumbai Indians Captain - મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનશે હાર્દિક : MIને 5 ટાઈટલ અપાવી ચુકેલ રોહિતનું સ્થાન લીધું, પંડ્યાએ ગુજરાતને બનાવ્યું હતું ચેમ્પિયન
- સંસદકાંડના આરોપીઓ પાસેથી મળી આવ્યું એક પેમ્ફલેટ, જેના પર વડાપ્રધાન વિશે લખી હતે આ વાત
1 જાન્યુ.થી 450 માં મળશે ગેસ સિલિન્ડર
Breaking News / રાજસ્થાનના CM ભજનલાલ શર્માની મોટી જાહેરાત: 1 જાન્યુઆરીથી 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર, નવા વર્ષમાં લોકોને સસ્તા દરે મળશે ગેસ સિલિન્ડર
રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માએ બુધવારે ટોંક જિલ્લાની મુલાકાત લીધી હતી. આ પ્રવાસમાં તેમણે સબસિડી પર ઉપલબ્ધ ગેસ સિલિન્ડરને લઈને મોટી જાહેરાત કરી છે.
ભજન લાલ શર્માએ બુધવારે જાહેરાત કરી કે 1 જાન્યુઆરી, 2024થી રાજ્યમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવશે. ભાજપે વિધાનસભા ચૂંટણી દરમિયાન પોતાના ઢંઢેરામાં આ વચન આપ્યું હતું.
