ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: જોઘપુર , સોમવાર, 5 જુલાઈ 2021 (14:29 IST)

Jodhpur: ટ્રેલર અને બોલેરોની ટક્કરમાં 6ના દર્દનાક મોત, ઘડથી અલગ થઈ ગયા 2 ના માથા

જોઘપુર-જયપુર નેશનલ હાઈવે (Jodhpur-Jaipur National Highway) પર ડાંગિયાવાસ 17 મીલની પાસે મોડી રાત્રે ટ્રેલર અને બોલેરોમાં સામ-સામે ટક્કર થઈ ગઈ.  દુર્ઘટનામાં બોલેરોમાં સવાર 3 લોકોનુ ઘટનાસ્થળ પર જ્યારે કે બે ના હોસ્પિટલ લઈ જતી વખતે મોત (Death) થઈ ગયા. બે અન્યની સારવાર ચાલુ છે. 
 
હાઈવે નિર્માણાધીન હોવાને કારણે એક બાજુનો ટ્રાફિક બંધ હતો. રોડના એક જ તરફ સામસામે ચાલતા ટ્રાફિકને કારણે આ ભીષણ દુર્ઘટના થઈ. 
 
એસએચઓ કનૈયાલાલે જણાવ્યુ કે યુવક બ્યાવર (Beawar) ના રાવત પરિવારના છે. આ બધા લોકો પાલીના ઓમ બન્નાના દર્શન કરી પરત ફરી રહ્યા હતા. આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે બોલેરો પિચકાઈ ગઈ અને યુવક અડધો કલાકની અંદર ફસાયેલા રહ્યા.  બોલેરો પાલી, મારવાડ જંક્શન નિવાસી સુમેર સિહ પુત્ર મદનસિંહની બતાવાય રહી છે. ટ્રેલર ચાલક ગાડી ત્યા જ છોડીને ફરાર થઈ ગઈ. ચારેય ઘાયલોને ખાનગી વાહનથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પણ રસ્તામાં બે ના મોત થઈ ગયા. એક કલાક પછી 108 એંબુલેંસ પહોંચી. જેનાથી ત્રણ મૃતકોએ એમડીએમ પહોંચાય ગયો. ડાંગિયાવાસ થાનાધિકારી મય જાબ્તા અને એસીપી પણ ઘટના સ્થળ પર પહોંચ્યા. 
 
નિર્માણાધીન હાઈવે ને કારણે થઈ દુર્ઘટના 
 
એવુ કહેવાય રહ્યુ છે કે નિર્માણાધીન હાઈવે પર્ર અનેક જગ્યાએ કામ પુરુ થયા પછી પણ 8-10 કિમી સુધી એક સાઈડ બંધ કરી રાખી છે. તેનાથી પણ દુર્ઘટના થઈ રહી છે દુર્ઘટના આટલુ ભયંકર હતો કે બે યુવકોના માથા કાપીને જુદા થઈ ગયા.  ફસાયેલા ઘાયલો અને મૃતદેહને રસ્તે જતા ટ્રક ચાલકોએ બોલેરોને તોડીને બહાર કાઢ્યા.