રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 7 ઑક્ટોબર 2022 (14:54 IST)

એક તરફી પ્રેમના યુવતીને જીવતી સળગાવી

Jharkhand News: દુમકામાં એક વાર ફરી એક તરફી પ્રેમના યુવતીને જીવતી સળગાવવાની ઘટના સામે આવી છે. યુવતી ગંભીર રીતે દાઝી ગઈ છે. યુવતીને સારવાર માટે ફૂલો ઝાનો મેડિકલ કોલેજમાં દાખલ કરાવ્યો જ્યા તેમની ગંભીર સ્થિતિને જોતા રાંચીના રિમસમાં રેફર કરી નાખ્યો છે. છોકરીએ તેમના નિવેદનમાં જણાવ્યુ કે તેન લગ્નની ના પાડી દીધી હતી. 
 
મીડિયા રિપોર્ટસની મુજબ પીડિતા દુમકાના જરમુંડી ખંડના ભાલકી ગામની છે. ગુરૂવારે આ યુવતી ઘરમાં સૂઈ રહી હતી ત્યારે તેમનો કથિત પ્રેમી રાજેશ રાઉત આવ્યો તો તેના પર પેટ્રોલ છાંટીને આગ લગાવી નાખી દીધી. ઘટનાને અંજામ આપ્યા પછી જ આરોપી સ્થળથી ફારફ થઈ ગયો. 
 
યુવતીના બૂમ પાડતા આવાજ સાંભળીને લોકો દોડ્યા અને કોઈ રીતે આગ બુઝાવીને તેને હોસ્પીટલ પહોંચાડવામાં આવ્યુ. જણાવી રહ્યુ છે કે રાજેશ રાઉત પરિણીત છે અને યુવતીથી તે લગ્ન કરવા ઈચ્છતો હતો. યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી, ત્યારેથી તે બદલો લેવા ઈચ્છી રહ્યો હતો. જણાવવામાં આવી રહ્યુ છે કે યુવતી 70 ટકા સળગી ગઈ છે. તેમની સારવાર ચાલી રહી છે. સંબંધિત પોલીસનો કહેવુ છે કે આરોપી વિરૂદ્ધ કેસ નોંધાયો છે. જલ્દે જ આરોપીની ધરપકડ કરવામાં આવશે.