સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 15 મે 2023 (14:22 IST)

નશામાં યાત્રીએ ફ્લાઈટમાં કર્યો હંગામો, દુબઈની ફ્લાઈટમાં એર હોસ્ટેસની છેડતી

Air hostess molested on Dubai flight
Air hostess molested on Dubai flight- દુબઈની ફ્લાઈટમાં એર હોસ્ટેસની છેડતી- પંજાબના જાલંધરના રહેવાસી  વિમાન અમૃતસર એયરપોર્ટ પર પહોંચ્યો પોલીસ યાત્રીએ ગિરફતાર કરી લીધો. પોલીસની માનીએ તો યાત્રી નશામાં હતો અને તેણે એયરહોસ્ટેસની સાથે છેડછાડ પણ કરી. 
 
ગયા કેટલાક વર્ષોમાં હવાઈ યાત્રાના દરમિયાન ક્રૂ મેંબર્સ અને યાત્રીઓની વચ્ચે ઝપાઝપી અને મારપીટના મામલોમાં તીવ્રતાથી વધારો જોવા મળી છે. ઘણી વાર એવા પણ થય છે જ્યારે દારૂના નશામાં ધુત ઘણા યાત્રી એયર હોસ્ટેસ અને ક્રૂ મેંબર્સથી ઝગડો કરી લીધો. હવે આવુ જ એક મામલા દુબઈ-અમૃતસર વિમાનમાં સામે આવ્યો છે. 
 
દુબઈથી અમૃતસર માટે ઉડાન ભરનાઈ ફ્લાઈટ નશાની સ્થિતિ એક માણસને કથિત રૂપથી એયરહોસ્ટેસથી છેડતી કરવાના આરોપમાં ધરપકડ કરી લીધી છે. પોલીસએ પંજાબના જાલંધરમા કોટલી ગામના રહેવાસી રાજીંદા સિંહની ધરપકડ કરી લીધી છે.