બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : સોમવાર, 29 એપ્રિલ 2024 (12:49 IST)

અમિત શાહનો એડિટેડ VIDEO વાઇરલ

Amit Shah filed his candidature in Vijay Muhurt from Gandhinagar Lok Sabha seat
દિલ્હી પોલીસે એડિટ કરેલા વીડિયો પર FIR નોંધી
કોંગ્રેસે અમિત શાહનો એડિટેડ વીડિયો શેર કર્યો છે
ભાજપ અને ગૃહ મંત્રાલયે પોલીસ ફરિયાદ કરી હતી
 
Home Minister Amit Shah: દિલ્હી પોલીસે ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયોના મામલામાં FIR નોંધી છે . દિલ્હી પોલીસે ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયોના સંબંધમાં FIR નોંધી છે. બીજેપી અને ગૃહ મંત્રાલયે અમિત શાહના એડિટેડ વીડિયોને લઈને દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી. કોંગ્રેસે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વાત શેર કરી છે.
 
જુદી જુદી કલમો હેઠળ કેસ નોંધાયો
ભાજપ અને ગૃહ મંત્રાલયની ફરિયાદ પર દિલ્હી પોલીસે IPCની કલમ 153/153A/465/469/171G અને IT એક્ટની કલમ 66C હેઠળ કેસ નોંધ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, ભાજપના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે ગૃહ પ્રધાન અમિત શાહે SC/ST અથવા OBC માટે અનામત સમાપ્ત કરવાની વાત કરી નથી અને આ વીડિયો નકલી છે.