સંબંધિત સમાચાર
- Lok Sabha Election Results Live Commentary: શરૂઆતના પરિણામમાં એનડીએ આગળ, યુપીમાં કાંટાની ટક્કર
- ઍક્ઝિટ પોલમાં ભાજપની જીતના અનુમાન વિશે વિદેશી મીડિયા શું કહે છે?
- Loksabha Election 2024 LIVE Updates:સાતમા અને અંતિમ તબક્કાના મતદાને વેગ પકડ્યો, મતદાન મથક પર લાગી લાઈન
- Loksabha Election 2024 LIVE Updates: સવારે 1 વાગ્યા સુધી 36.73% મતદાન થયું, લદ્દાખમાં અત્યાર સુધીનું સૌથી વધુ 52.02% મતદાન
- ચેન્નાઈમાં ઍરફૉર્સના કાર્યક્રમ દરમિયાન ચારનાં મૃત્યુ
Assembly Election Result 2024 Live commentary: હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરિણામ
Election 2024 LIVE updates
Vidhan Sabha Election Results 2024 Live commentary: હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભાની 90-90 બેઠકોની વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ઓક્ટોબરે જાહેર થવા જઈ રહ્યા છે. ભાજપને હરિયાણામાં ફરી જીતનો વિશ્વાસ છે, જ્યારે એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સરકાર બનાવશે. જમ્મુ-કાશ્મીરમાં પણ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના ગઠબંધનનો દબદબો જોવા મળી રહ્યો છે. અહીં મહેબૂબા મુફ્તી કિંગમેકરના રોલમાં જોવા મળી શકે છે. તમે સવારે 7 વાગ્યાથી વેબદુનિયા પર બંને રાજ્યોની ચૂંટણી સાથે જોડાયેલી દરેક ક્ષણની માહિતી જોઈ અને વાંચી શકો છો. જાણો વિધાનસભાની દરેક ક્ષણની અપડેટ
