રવિવાર, 29 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified રવિવાર, 26 સપ્ટેમ્બર 2021 (12:03 IST)

બિહારઃ નદીમાં ડૂબતા અનેકના મોત

બિહારનાં મોતિહારીમાં રવિવારે ખૂબ જ મોટી દુર્ઘટના સામે આવી રહી છે, અહીં સિકરહના નદી માં બોટ ઊંધી થઇ જવાના કારણે 22 લોકો ડૂબી ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે, સ્થાનિક લોકોને 1 શબ મળી આવ્યો છે. બાકી લોકોની તપાસ હજુ કરવામાં આવી રહી છે. 
 
સ્થાનિક પોલીસ અને અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રેસ્ક્યૂ કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.