શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 12 જુલાઈ 2021 (21:55 IST)

ઉત્તર બિહારમાં ચાર બાળકો અને માતા સહિત 15 લોકોની ડૂબવાથી મોત, મોતિહારિમાં છ એ ગુમાવ્યો જીવ

ઉત્તર બિહારના સમસ્તીપુર મોતિહારી મધુબની અને બેતિયામાં સોમવારે ડૂબવાથી 15 લોકોની મોત થઈ ગઈ સૌથી  દુખદ ઘટના સમસ્તીપુરના બિથાનમાં થયું જયાં એક મહિલા અને તેના ચાર બાળકોની પાણી ભરેલા ખાડામાં ડૂબવાથી મોત થઈ ગઈ. તેમજ મોતિહારીના રાજેપુર અને ચિરૈયામાં ડૂબવાથી કિશોર સાથે છ લોકોની મોત થઈ. અહીં દરભંગામાં બે અને મધુબની અને બેતિયામાં એક એકની મોત ડૂબવાથી થઈ ગઈ. 
 
સમસ્તીપુરના બિથાન પ્રખંડના મોરકાહી ગામમાં સાંજે ચૌરમાં ઘાસ કાપવાના દરમિયાન એક મહિલા અને તેમના ચાર બાળકોની પાણી ભરેલા ખાડામાં ડૂબવાથી મોત થઈ ગઈ. ઘટનાની જાણકારી મળતા લોકો ચૌતની તરફ દોડ્યા. સૂચના પર બિથાનના સીઓ અને થાના પ્રભારી પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા. મૃતકોમાં મોરકાહી ગામન રામપુકાર યાદવની પત્ની ભૂખલી દેવી (40), કોમલ કુમારી(17), દૌલત કુમારી (11), પંકજ કુમાર (10) અને ગોલૂ કુમાર (12)ના રૂપમાં ઓળખ મળી છે. 
 
ગ્રામીણઓએ જણાવ્યુ કે બધા ઘાસ કાપવા જઈ રહ્યા હતા. રસ્તામાં જેસીબી કપાયેલી માટીથી બનેલા ખાડામાં પાણી ભરેલુ હતું. જેની જાણકારી નહી રહેવાના કારણે પહલા કોમલ લપસીને ખાડામાં પડી ગઈ. તેને બચાવવા માટે માતા પાણીમાં ગઈ તો તે પણ ડૂબવા લાગી. આ રીતે એક એક કરીને બધ પાણીમાં ગયા અને ડૂબી ગયા. તેને ડૂબતા જોઈ આસપાસના ખેતરમાં કામ કરી રહ્યા ગ્રામીણને હોબાળો કર્યુ તો લોકો આવ્યા અને બધાને હસનપુર હોસ્પીટલ પહોંચાડ્યો. ત્યાં જોયા પછી ડોકટરએ બધાને મૃત જાહેર કરી દીધું.