શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 11 જુલાઈ 2021 (20:22 IST)

PM Modi 15 July એ Gujarat આવશે

PM Modi 15 July એ Gujarat આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 જુલાઈના દિવસે ગુજરાત આવશે. આગામી 15 મી તારીખે લઈ શકે છે ગુજરાતની મુલાકાત. ગુજરાતના ગાંધીનગરના રેલ્વે સ્ટેશનનુ લોકાર્પણ કરશે.  વડનગર, મહેસાણા, વેરઠા બ્રોડગેજ રેલ્વે લાઈનના કરશે લોકાર્પણ. અમદાવાદ સાયંસ સિટીની મુલાકાત પણ લઈ શકે છે