ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 9 જુલાઈ 2021 (11:04 IST)

PM મોદી આજે 11.30 વાગે ઓક્સિજનને લઈને હાઈ લેવલ મીટિંગની અધ્યક્ષતા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11:30 વગે દેશભરમાં ઓક્સિજનની વૃદ્ધિ અને ઉપલબ્ધિની સમીક્ષા માટે એક હઈ લેવલ મીટિંગની અધ્યક્ષતા કરવા જઈ  રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) કોરોના ત્રીજા લહેર(Covid Third Wave)ની આશંકા ભય વચ્ચે દેશભરમાં ઓક્સિજનની સપ્લાય અને ઉપલબ્ધિની સમીક્ષા (review augmentation & availability of oxygen )આજે સવારે સાઢા 11 વાગે એક બેઠકની અધ્યક્ષતા દ્વારા કરશે. 
 
મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11:30 વાગ્યે દેશભરમાં ઓક્સિજનની વૃદ્ધિ અને ઉપલબ્ધતાની સમીક્ષા કરવા માટે એક હાઈ લેવલ મીટિંગની અધ્યક્ષતા કરશે. ઉલ્લેખનીય છે કે કોરોના રોગચાળાની બીજી લહેરમાં, ઓક્સિજન(Oxygen Crisis) ની તીવ્ર અછત પડીહતી અને તેના પુરવઠાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.