બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: અહેમદનગરઃ , સોમવાર, 15 મે 2023 (09:46 IST)

મહારાષ્ટ્ર: સંભાજી મહારાજની જન્મજયંતિ દરમિયાન 2 સમુદાયો વચ્ચે અથડામણ અને પથ્થરમારો, 4 પોલીસકર્મી ઘાયલ, 31 લોકોની અટકાયત

Visuals from Ahmednagar
મહારાષ્ટ્રના અહેમદનગરમાં ગઈકાલે રાત્રે છત્રપતિ સંભાજી મહારાજની જન્મજયંતિ દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ પથ્થરમારામાં ઘણી દુકાનો અને વાહનોને નુકસાન થયું હતું અને 4 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. મામલો સંભાળવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો અને 31 લોકોની અટકાયત કરવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે ભારે ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.