રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 12 મે 2023 (15:53 IST)

મંકિપોક્સ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી નથી: WHO

monkey pox
Monkey Pox- મંકીપોક્સ હવે વૈશ્વિક આરોગ્ય કટોકટી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા બહાર પાડવામાં આવેલ મંકીપોક્સ (એમપોક્સ) સંબંધિત અહેવાલમાં આ રાહતની માહિતી આપવામાં આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડા ડો. ટેડ્રોસ ડનનોમ ગ્રેબ્રેયસસે તેની જાહેરાત કરી. તેમણે કહ્યું કે મંકી પોક્સ હવે વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી નથી.

તેમણે કહ્યું કે આ અઠવાડિયે યોજાયેલી બેઠક પછી, એમપીઓક્સ માટેની કટોકટી સમિતિએ કટોકટી બંધ કરવાની સલાહ આપી હતી, જે પછી આ નિર્ણય લેવામાં આવ્યુ છે.