બજેટ પછી રાહુલ ગાંધીના ચેહરા પરથી નૂર થયુ ગાયબ - શાહ

નવી દિલ્હી.| Last Modified શનિવાર, 2 ફેબ્રુઆરી 2019 (14:18 IST)

ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના ઉત્તરાખંડના દેહરાદૂનમાં એક જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ પર જોરદાર હુમલો બોલ્યો. બીજેપી અધ્યક્ષે કહ્યુ કે જ્યારે પીયૂષ ગોયલ દેશનુ બજેટ રજુ કરી રહ્યા હતા. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ ચેહરાથી નૂર ગાયબ હતુ.

શાહે કહ્યુ કે કાર્યકર્તા પાર્ટીની રીઢની હડ્ડી છે. બાકી પાર્ટીઓ પોતાના નેતાઓના આધાર પર ચૂંટણી જીતે છે. પણ ભાજપા પોતાના બૂથ પર ગોઠવાયેલા કાર્યકર્તાઓને કારણે ચૂંટણી જીતે છે. નાનો કાર્યકર્તા પાર્ટી સાથે કામ કરે છે. પાર્ટી તેને શુ મોકો આપે છે
ઉદાહરણ હુ છુ.

ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડના ટિહરી અને હરિદ્વાર સંસદીય ક્ષેત્રની મહિલાઓ માટે આજે ભારતીય જનતા પાર્ટી તરફથી થનારા ત્રિશક્તિ સંમેલનની સફળતામાટે પાર્ટીએ પૂરી તાકત લગાવી દીધી છે. તેને લઈને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે રેલી કરી છે.


આ પણ વાંચો :