બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2024 (15:15 IST)

Building Collapse in Delhi: કોટલા મુબારકપુરમાં એક એક જર્જરિત મકાન ધરાશાયી, એક વ્યક્તિનું મોત

delhi news
Delhi news- રાજધાની દિલ્હીમાં બુધવારે એક મોટી દુર્ઘટના થઈ છે. જાણકારી મુજબ કોટલા મુબારકપુરમાં નિર્માણાધીન બિલ્ડીંગની દિવાલ અચાનક ધરાશાયી હોવાથી એક મજૂરની કચડીને મોત થઈ ગઈ.

જ્યારે બીજા એક મજૂર આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયુ છે. અવસરે પહોચેલી પોલીસ ટીમએ રેસ્ક્યુ ઑપ્રેશન કરતા ઈજાગ્રસ્તોને હોસ્પીટલમાં ભરતી કરાવ્યો ચે. પોલીસ મામલામાં જરૂરી કાર્યવાહી કરી રહી છે. 
 
કોટલા મુબારકપુરમા એક જર્જરીત મકાન પડવાથી લોકોની મો થઈ ગઈ અને એક ઈજાગ્રત થયા છે. જેની સારવાર એક્સ ટ્રામા સેટરમાં ચાલી રહી છે. બિલ્ડિંગ ખૂબ જર્જરીત સ્થિતિમાં હતી જેને તોડીને કામ કરાઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના થઈ છે. આ દુર્ઘટના સાંજના આશરે 5 વાગ્યેની આસપાસ થઈ. 
 
સમગ્ર મામલાની માહિતી આપતા દક્ષિણ દિલ્હી જિલ્લાના ડીસીપી અંકિત ચૌહાણે કહ્યું કે આજે સાંજે લગભગ 5:00 વાગ્યે ગુરુદ્વારા રોડ કોટલા મુબારકપુર પર એક ઈમારત ધરાશાયી થવાની માહિતી મળી હતી. મામલાની ગંભીરતા જોઈને દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સહિત અનેક પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં પહોંચીને ખબર પડી કે એક મકાનના પહેલા માળની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. દુર્ઘટના સમયે બિલ્ડિંગમાં બે કામદારો હતા.