સંબંધિત સમાચાર
- દિલ્હી - ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં મળી એવી ગરોળી, જોઈને તમે પણ ગભરાય જશો
- દેશના 17 રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીથી વધારે, બૂંદી દુનિયાનો સૌથી ગરમ શહર
- Evening News - ધોરણ 10નું પરિણામ... જાણો ક્યારે થશે જાહેર
- કુમારસ્વામીની "બીજી પત્ની" ની સચ્ચાઈ
- પ્રી-વૈડિંગ શૂટ પર રોક : નિયમ તોડનારને ભરવો પડશે દંડ, સૌની સામે માફી માંગવી પડશે
CBSE result 2018 : સીબીએસઈ 12મા બોર્ડના પરિણામ 26મી મે ના રોજ જાહેર થશે
સેંટ્રલ બોર્ડ ઑફ સેકેંડરી એજ્યુકેશન (સીબીએસઈ)ના 12માના બોર્ડના વિદ્યાર્થીઓનો પરિણામ માટેની રાહ જોવાનો સમય હવે પાકી ગયો ક હ્હે. સમાચાર એજંસી એએનઆઈ મુજબ શૈક્ષણિક સત્ર 2017-18 સીબીએસઈ 12માનુ પરિણામ 26મે ના રોજ જાહેર થશે.
